Job 13:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે તમારી ઝડતી લે તો સારું, અથવા જેમ મનુષ્ય એકબીજાને છેતરે તેમ શું તમે તેમને છેતરશો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જો ઈશ્વર તમારી ઝડતી લે તો તે તમારા લાભમાં થશે? માણસોને છેતરી શકાય તેમ તમે ઈશ્વરને છેતરી શકશો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તે તમારી ઝડતી લે તો સારું? અથવા જેમ માણસ માણસને ઠગે, તેમ શું તમે તેમને ઠગશો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સાવચેત રહેજો, તમે જે કાંઇ કરો છો એ બધું તે જાણે છે. શું તમે એમ માનો છો કે તમે જેમ માણસને મૂર્ખ બનાવો છો તેમ દેવને પણ બનાવી શકશો?