Job 14:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે હમેશાં તેઓની પર જય મેળવો છો. અને પછી તે મૃત્યુ પામે છે; તમે તેને ઉદાસ ચહેરે મોકલી દો છો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે માણસને કચડી નાખો છો એટલે તે ખતમ થઈ જાય છે. તમે તેના ચહેરાને વિકૃત કરો છો અને ધકેલી દો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે હમેશાં તેના ઉતર જય પામો છો, અને તે ગુજરી જાય છે; તમે તેને વીલે મોઢે મોકલી દો છો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે મનુષ્યને સંપૂર્ણ રીતે હરાવ્યો અને પછી તે દૂર ચાલ્યો જાય છે. તમે તેને ઉદાસ બનાવીને દૂર મોકલી દો છો.