Job 14:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેના શરીરમાં વેદના થાય છે; તેનો અંતરઆત્મા તેને સારુ શોક કરે છે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને તો કેવળ પોતાના શરીરની વેદનાનો જ અનુભવ થાય છે, અને માત્ર પોતાની જાત માટે જ શોક કરે છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેના શરીરમાં વેદના થાય છે, અને તેનો અંતરાત્મા શોકમય રહે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે માત્ર પોતાના દેહનું દુ:ખ અનુભવી શકે છે અને મોટેથી પોતાના માટે રડે છે.”