Job 14:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઝાડને માટે પણ આશા છે; જો કે તે કપાઈ ગયું હોય, પણ તે પાછું ફૂટી શકે છે, અને તેની કુમળી ડાળીઓનો અંત આવશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વૃક્ષને માટે તો આશા હોય છે; જો તેને કાપી નાખવામાં આવે તો તે ફરીથી ફૂટશે, અને તેને કુમળી ડાળીઓ આવવાનું ચાલુ રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે જો ઝાડ કાપી નાખવામાં આવે તો તે ફરી ફૂટશે એવી આશા રહે છે, અને તેની કુમળી ડાળીનો અંત આવશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઝાડને પણ આશા છે. તે ભલે કપાઇ ગયું હોય; તે પાછું વિકાસ પામી શકે છે અને તેને નવાં અંકુર ફૂટી શકે છે.