Job 15:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓ પાસેથી સાંભળીને પ્રગટ કર્યું છે, તેઓએ કંઈ પણ છુપાવ્યું નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ સત્યો જ્ઞાનીઓએ શીખવ્યા છે અને એ રહસ્યો જ્ઞાનીઓના પિતૃઓએ છુપાવ્યાં નહોતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
(તે જ્ઞાની પુરુષોએ પોતાના પિતૃઓથી [સાંભળીને] જાહેર કર્યું છે અને છુપાવ્યું નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આવા જ અનુભવો જ્ઞાની માણસોને થયેલા છે. તેઓ તેઓનાં પિતૃઓ પાસેથી જે શીખ્યા હતા તે કાંઇ પણ તેઓએ છૂપાવ્યું નથી.