Job 15:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''શું કોઈ જ્ઞાની માણસ ખાલી શબ્દોથી દલીલ કરે અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“શું જ્ઞાની વ્યક્તિએ પોકળ દલીલો કરવી જોઈએ? ઉગમણા ઉષ્ણ વાયુથી ઉદર ભરી દેવું ઘટે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“શું કોઈ જ્ઞાની પુરુષ ઠાલી દલીલ કરે, અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અયૂબ જો તું ખરેખર બુદ્ધિમાન હોત તો રડતા શબ્દોથી તું ઉત્તર ન આપત. શું કોઇ શાણો માણસ, પોલા શબ્દોથી દલીલ કરે?