Job 15:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દુર્જન તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે, તે પોતાનાં નિયત કરેલાં વર્ષો દરમ્યાન કષ્ટથી પીડાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુષ્ટ જીવનપર્યંત યાતનામાં સબડશે અને જુલમીની આવરદા ટૂંકી હશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દુષ્ટ માણસ પોતાના જીવન પર્યંત, હા, જુલમી પોતાને માટે ઠરેલાં વર્ષો પર્યંત કષ્ટથી પીડાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક દુષ્ટ માણસ તેના આખા જીવન પર્યંત પીડા ભોગવે છે. દુષ્ટ લોકોના દહાડા બહુ ટૂંકા હોય છે.