Job 15:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે માનતો નથી કે હું અંધકારમાંથી પાછો આવીશ; તે માને છે કે તરવાર તેની રાહ જોઈ રહી છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અંધકારમાંથી પાછા ફરવાની આશા તેને નથી; પરંતુ તેના માથા પર સંહારની તલવાર તોળાયેલી રહે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું અંધકારમાંથી પાછો આવીશ, એવું તે માનતો નથી, [પણ તે માને છે કે] તરવાર મારી વાટ જુએ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અંધકારમાંથી છટકવાની એને કોઇ આશા નથી. કોઇક જગ્યાએ ત્યાં એક તરવાર તેને મારવાની રાહ જોઇ રહી છે.