Job 15:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ઉજ્જડ નગરોમાં જે ઘરમાં કોઈ રહે નહિ એવાં, તથા જીર્ણ થઈ ગયેલાં ઘરોમાં રહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તે ઉજ્જડ થયેલાં નગરોમાં, વસવાટ માટે સદંતર અયોગ્ય અને ખંડેર થવાની તૈયારીમાં હોય તેવા ઘરોમાં રહેશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ઉજ્જડ નગરોમાં, તથા જેમાં કોઈ રહે નહિ એવાં, તથા ઢગલો થઈ ગયેલાં, ઘરોમાં રહે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તેના નગરો ખંડેર બની જશે, તેના ઘરનો નાશ થઇ જશે અને તેનું ઘર ઉજ્જડ થઇ જશે.