Job 15:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ધનવાન થશે નહિ તેની સમૃદ્ધિ ટકશે નહિ. તેનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે ધનવાન રહેશે નહિ અને તેની સંપત્તિ ટકશે નહિ. તેની મિલક્ત મૃત્યુલોક સુધી પહોંચશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ધનવાન થશે નહિ, તેની સંપત્તિ ટકશે નહિ, અને તેમનાં વતનો પૃથ્વી પર વિસ્તાર પામશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે ધનવાન નહિ રહે એની સમૃદ્ધિ ટકશે નહિ. તે તેની સંપતિ ટકશે નહિ.