Job 15:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારા કરતાં તારામાં કઈ વિશેષ સમજદારી છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમે ન જાણતા હોઈએ એવું તું શું જાણે છે? અમારામાં ન હોય એવી કઈ વિશિષ્ટ સમજણ તારામાં છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે ન જાણતા જોઈએ, એવું તું શું જાણે છે? અમારામાં ન હોય, એવી તારામાં કંઈ સમજણ છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમારી પાસે ન હોય એવું ક્યું જ્ઞાન તારી પાસે છે? અમારાં કરતાં તારામાં કઇ વિશેષ સમજદારી છે?