Job 16:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમના ધનુર્ધારીઓએ મને ચારેબાજુથી ઘેરી લીધો છે; તે મારું હૃદય ફાડી નાખે છે અને તે દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના તીરંદાજો મને ઘેરી વળ્યા છે; તે મારા કાળજાને વીંધી નાખે છે, અને દયા દાખવતા નથી; તે મારું પિત્ત ભૂમિ પર રેડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના ધનુર્ધારીઓએ મને ચારે તરફ ઘેરી લીધો છે, તે મારું હ્રદય ફાડી નાખે છે, ને દયા રાખતા નથી; તે મારું પિત્ત જમીન પર ઢોળે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવના ધનુર્ધારી માણસોએ મને ઘેરી લીધો છે. તેઓ મારુ હૃદય ફાડી નાખે છે. તે દયા દાખવતા નથી. તે મારુ પિત્ત જમીન પર ઢોળે છે.