Job 16:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું બોલું તો પણ મારી બળતરામાં મને ઠંડક વળતી નથી; હું સહન કરીને શાંત રહું તોય મારી વેદના હળવી થતી નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો કે હું બોલું છું, તોપણ મારો ખેદ ઠંડો થતો નથી; અને જો કે હું સહન કરું, તોપણ મને કેવી રીતે આરામ થાય?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જો કે હું બોલું તો પણ મારું દુ:ખ દૂર થવાનું નથી; અને જો હું ચૂપ રહું તો મને કેવી રીતે આરામ મળે?