Job 17:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ લોકો, રાતને દિવસ માને છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા મિત્રો રાત્રિને દિવસમાં પલટી નાખવા ચાહે છે, અને તેઓ કહે છે, ‘હવે અંધકાર અલોપ થશે, અને પ્રકાશ નજીક છે.’
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ રાતનો દિવસ બનાવે છે. [તેઓ કહે છે કે] અંધકાર હવે જતો રહેશે; અજવાળું પાસે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ મારા મિત્રો રાત ને દિવસ માને છે, અંધકાર હોવા છતાં તેઓ કહે છે, ‘પ્રકાશ નજીકમાં છે.’