Job 17:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું મારી આશા ય મૃત્યુલોકમાં ઊતરી જશે? શું અમે બન્‍ને સાથે ધૂળમાં મળી જઈશું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે શેઓલની ભૂંગળો સુધી ઊતરી જશે, [ત્યાં ગયા] પછી ધૂળમાં આરામ મળશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી આશા, નીચે મૃત્યુલોક સુધી જશે? આપણે માટીમાં સાથે મળી જઇશું?”