Job 18:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ? અને શા માટે તારી નજરમાં મૂર્ખ થયા છીએ?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શા માટે તું અમને જનાવર જેવા ગણે છે? શું અમે તારી દષ્ટિમાં બુદ્ધિહીન છીએ?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમે પશુઓની માફક કેમ ગણાઈએ છીએ, [અને] તારી નજરમાં અપવિત્ર કેમ થયા છીએ?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે અમને શા માટે ઢોર જેવા ગણો છો? અને શા માટે અમને મૂર્ખ માનો છો?