Job 19:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનું આખું સૈન્ય મારી સામે આવે છે; તેઓ મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે. અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં લશ્કરો મારા પર એક સાથે ચડી આવે છે, તેઓ મારી વિરુદ્ધ મોરચો બાંધે છે અને મારા તંબૂની આસપાસ ઘેરો ઘાલે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમની પલટણો ભેગી થઈને આવે છે, તે મારી વિરુદ્ધ પોતાનો માર્ગ બાંધે છે, અને મારા તંબુની આસપાસ છાવણી નાખે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે તેનું આખું સૈન્ય મારી સામે મૂકી દીધું છે, મારી આજુબાજુ હુમલો કરવા માટે ઊંચી મજબૂત ઇમારતો બાંધી છે. અને મારા ઘરની આસપાસ છાવણીઓ નાખી છે.