Job 19:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે; મારા સ્વજનોમાં હું અજાણ્યા જેવો થઈ ગયો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મારા ભાઈભાંડુને મારાથી દૂર કર્યા છે. મારા પરિચિતોથી હું છેક અપરિચિત થઈ ગયો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે મારા ભાઈઓને મારાથી દૂર કર્યા છે, અને મારા ઓળખીતાઓ મારાથી છેક અજાણ્યા થઈ ગયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેમણે મને મારા ભાઇઓ અને સાથીઓથી વિખૂટો પાડ્યો છે. હું બધાય સ્વજનોમાં અજાણ્યા જેવો લાગું છું.