Job 19:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારા નોકરને બોલાવું છું પણ તે મને ઉત્તર આપતો નથી જો કે હું મદદ માટે આજીજી કરું છું તોપણ તે જવાબ આપતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું મારા નોકરને બોલાવું છું, પણ તે ગણકારતો નથી; મારે તેને ય કાલાવાલા કરવા પડે છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારા ચાકરને હાંક મારું છું, અને તે મને ગણકારતો નથી, જો કે હું તેના કાલાવાલા કરું છું તોપણ [જવાબ આપતો નથી].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા નોકરને હું બોલાવું છું અને તે આવતો નથી. જો હું મદદ માટે આજીજી કરું તો પણ તે જવાબ આપતો નથી.