Job 19:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરે, છોકરાં પણ મારો તિરસ્કાર કરે છે; હું ઊભો થાઉં ત્યારે તેઓ મારી મશ્કરી કરે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નાનાં છોકરાં પણ મને તુચ્છ ગણે છે; જો હું ઊઠું, તો તેઓ મારી વિરુદ્ધ બોલે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાનાં બાળકો પણ મારો તિરસ્કાર કરે છે; અને જ્યારે હું ઊઠું છું ત્યારે તેઓ મને ખરાબ શબ્દો કહે છે.