Job 19:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''તમે ક્યાં સુધી મારા જીવને ત્રાસ આપશો? અને શબ્દોથી મને કચડ્યા કરશો?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ક્યાં સુધી તમે મારા જીવને રીબાવશો, અને તમારા શબ્દોથી મને કચડયા કરશો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તમે ક્યાં સુધી મારા જીવને સતાવશો? અને શબ્દોથી મારા ચૂરેચૂરા કરશો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે ક્યાં સુધી મને આવો ત્રાસ આપ્યા કરશો? અને મહેણાં મારીને મને કચડ્યા કરશો?