Job 19:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે! અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરે, મારા શબ્દો કોઈ લખી લે, અને તેમને પુસ્તકમાં નોંધી લે તો કેવું સારું!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અરે, મારા શબ્દો હમણાં જ લખવામાં આવે, અરે, પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે, તો કેવું સારું!
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું ઇચ્છું છું, કોઇ હું શું બોલું છું તે યાદ રાખે અને તે એક ચોપડીમાં લખે. હું ઇચ્છું છું મારા શબ્દો ટીપણી પર લખાય.