Job 19:27 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેમને જોશે, બીજાની નહિ મારું હૃદય નિર્બળ થાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તેમને જાતે જ નિહાળીશ; પારકી નહિ, પણ મારી પોતાની જ આંખો તેમનાં દર્શન કરશે. એ વિચાર માત્રથી મારા પેટમાં ધ્રાસકો પડે છે!
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેને હું પોતાની જાતે જોઈશ; મારી આંખો તેને જોશે, બીજાની નહિ. મારું હ્રદય નિર્બળ થાય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હા, હું તેમને મારી પોતાની આંખો વડે જોઇશ. બીજું કોઇ નહિ હું પોતેજ દેવને જોઇશ અને તે મને મનમાં કેટલો ક્ષુબ્ધ અનુભવ કરાવે છે તે હું તમને કહી શકતો નથી.