Job 19:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તમે કહો, 'અમે તેને કેવો સતાવીશું,' કેમ કે તેનામાં આ બાબતનું મૂળ મળ્યું છે,'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આમાં મૂળ મારો દોષ છે એમ કહીને તમે મારો પીછો કરવા માગો છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જો તમે કહો કે, અમે તેને કેવો સતાવીશું! કેમ કે આ બાબતનું મૂળ તેનામાં મળ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તમે કદાચ કહો, ‘અમે અયૂબને હેરાન કરીશું. અને તેનો વાંક કાઢવા કઇક કારણ શોધીશું.’