Job 19:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો તરવારથી તમે બીહો, કેમ કે કોપ તરવારની શિક્ષા લાવે છે, તેથી તમને ખબર પડશે કે ત્યાં ન્યાય છે.''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો તમારે ય તલવારથી ડરવું જોઈએ; કારણ, ઈશ્વરનો કોપ સંહારની શિક્ષા લાવે છે, અને તમે જાણી લો કે ન્યાય કરનાર કોઈક છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો તમે તરવારથી બીઓ; કેમ કે કોપ તરવારની શિક્ષા [લાવે છે], એ માટે કે તમે જાણો કે ન્યાય [કરનાર એક] છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તરવારથી તમારે ડરવું જોઇએ; કારણકે દેવ ગુનેગાર ને સજા આપે છે. તમને સજા આપવા દેવ તરવારનો ઊપયોગ કરશે. ત્યારે તમને ખબર પડશે કે ન્યાય કરનાર એક છે.”