Job 20:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ ખોરાક તેના પેટમાં કડવો થઈ ગયો છે; તે તેની અંદર સાપના ઝેર સમાન થઈ ગયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પણ તેનો એ ખોરાક તેના પેટમાં બદલાઈ જશે, અને તેના જઠરમાં સાપના ઝેર જેવો બની જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ તેનાં આંતરડાંમાં તેના ખોરાકને અજીર્ણ થઈ ગયું છે, તે તેના પેટમાં સર્પનું ઝેર થઈ ગયો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે. તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન.