Job 20:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''મારા વિચારો મને ઉત્તર આપવાને સૂચવે છે. ચિંતાને લીધે હું અધીરો બની ગયો છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“યોબ, મારા વિચારો મને પ્રત્યુત્તર માટે પ્રેરે છે, અને એથી હું એ માટે અધીરો બની ગયો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“મારા વિચારો મને ઉત્તર આપવા સૂચવે છે, એને લીધે હું ઉતાવળ કરું છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું.