Job 20:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો છે, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારી દલીલો વિષેનો તારો રદિયો શરમજનક છે, અને મારી આંતરસૂઝ મને ઉત્તર સૂઝાડે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને શરમાવે એવો ઠપકો મેં સાંભળ્યો, અને મારી પ્રેરકબુદ્ધિ મને ઉત્તર આપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું.