Job 20:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તું જાણે છે કે પ્રાચીન સમયથી, એટલે માનવજાતને પૃથ્વી પર વસાવવામાં આવી ત્યારથી,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તું જાણતો નથી કે, પ્રાચીન કાળથી, એટલે મનુષ્ય પૃથ્વી ઉપર ઉત્પન્ન થયું તે સમયથી,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી