Job 21:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
''હું જે કહું તે ધ્યાનથી સાંભળો, અને મને દિલાસો આપો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“મારી વાત તમે ધ્યનથી સાંભળો; તમારી પાસેથી મને એટલા જ આશ્વાસનની અપેક્ષા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“ધ્યાન દઈને મારી વાત સાંભળો; અને તે જ તમારો દિલાસો થાય.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું જે કહું તે ધ્યાનથી સાંભળો અને મને એટલો તો દિલાસો આપો.