Job 21:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનું શરીર દૂધથી ભરપૂર હોય છે. અને તેનાં હાડકાં મજબૂત હોય ત્યારે તે મૃત્યુ પામે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમનાં શરીર ષ્ટપૃષ્ટ અને તેમનાં હાડકાં પણ મજ્જાથી ભરેલાં હોય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેની દોહણીઓ દૂધથી ભરપૂર હોય છે, અને તેના શરીરમાં પુષ્કળ ચરબી હોય છે [ત્યારે મરે છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના શરીરને સારું પોષણ મળ્યું હતું અને તેના હાડકાં હજીપણ મજબૂત હતા.