Job 21:29 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તમે કદી રસ્તે જનારાઓને પૂછ્યું? તમે તેઓના અનુભવની વાતો જાણતા નથી કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શું તમે પ્રવાસીઓને પૂછયું નથી? શું તમે તેમની વાતો સાંભળી નથી?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શું તમે વટેમર્ગુઓને નથી પૂછયું? અને તમે તેઓના [અનુભવની] વાતો જાણતા નથી? કે
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“શું તમે રસ્તે જનારાઓને પૂછયું? તમે ખાત્રીપૂર્વક તેઓની વાતો માનશો?