Job 21:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી ઉડાવજો; પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખજો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારું આટલું સહન કરો અને મને બોલવા દો; હું બોલવાનું પૂરું કરું પછી મારી મજાક કરવી હોય તો કરજો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મને [બોલવા] દો, તો હું બોલીશ; હું બોલી રહું તે પછી મશ્કરી કર્યા કરજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારા બોલી રહ્યા પછી ભલે તમે મારી હાંસી કરજો. પણ હું બોલું છું ત્યાં સુધી ધીરજ રાખો.

Recommended Reading