Job 21:31 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેનો માર્ગ દુષ્ટ માણસને મોં પર કોણ કહી બતાવશે? તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુષ્ટ માણસ પર સામે મોંએ કોણ આરોપ મૂકે? અને તેનાં દુષ્કૃત્યોનો બદલો કોણ વાળે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેનો માર્ગ તેને મોઢેમોઢ કોણ કહી બતાવશે? અને તેણે જે કર્યું છે તેનો બદલો તેને કોણ આપશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે જે દુષ્કર્મો કર્યા તે માટે તેને કોઇ જાહેરમાં ઠપકો આપી શકતું નથી. તેણે જે કર્યુ છે તે માટે તેને સજા આપનાર કોઇ નથી.