Job 21:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર પહેરો મૂકવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેને કબરે દફનાવવા લઈ જવામાં આવે છે. તેની કબર પર ચોકીપહેરો રખાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તોપણ તેને કબર આગળ ઊંચકી જવામાં આવશે, અને તેની કબર પર ચોકી મૂકવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઊલટું તેની કબરનુ રક્ષણ કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેને માન અપાય છે.