Job 22:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ન્યાયીઓ તેમને જોઈને ખુશ થાય છે; અને નિર્દોષ તુચ્છકાર સહિત તેમના પર હસશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દુષ્ટોને થતી સજા જોઈને નેકજનો હરખાશે અને નિર્દોષજનો ઘૃણાપૂર્વક તેમની મશ્કરી કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ન્યાયીઓ તે જોઈને હરખાય છે. અને નિર્દોષો તુચ્છકારસહિત તેમની હાંસી કરે છે;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ભલા લોકો તેમનો નાશ થતો જોઇને ખુશ થશે. અને નિર્દોષો દુષ્ટો પર હસશે.