Job 22:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો તું તારું ધન ધૂળમાં ફેંકી દે, અને ઓફીરનું સોનું નાળાંના પાણીમાં ફેંકી દે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારું સોનું ધૂળમાં ફેંકી દે; ઓફિરનું શુદ્ધ સોનું નાળાના પથરામાં નાખી દે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તું [તારો] ખજાનો ધૂળમાં ફેંકી દે, અને ઓફીર [નું સોનું] નાળાંના પાણીમાં ફેંકી દે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જો તું તારું ધન ધૂળ સમાન ગણીશ અને કંચનને કથીર સમાન માનીશ,