Job 22:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જો કે શક્તિશાળી માણસ તો ભૂમિનો માલિક હતો. અને સન્માનિત પુરુષ તેમાં વસતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં જબરદસ્તીથી લોકોની જમીન પચાવી પાડી છે અને તારા ઉચ્ચ પદનો ગેરલાભ લઈ તેમાં વસવાટ કર્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જબરદસ્ત માણસ તો ભૂમિનો માલિક હતો; અને ખાનદાન માણસ તેમાં વસતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અયૂબ, તમે પુષ્કળ જમીનની માલિકી ધરાવો છો. અને લોકો તમને માન આપે છે.