Job 23:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મારી દલીલો તેમની આગળ અનુક્રમે રજૂ કરત અને મારું મોઢુંં દલીલોથી ભરત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની સમક્ષ મારો દાવો ક્રમશ: રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરી દેત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મારો દાવો તેમની આગળ અનુક્રમે રજૂ કરત, અને દલીલોથી મારું મોં ભરત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મારી દલીલો દેવને સમજાવીશ. મારી નિર્દોષતા બતાવવા મારું મોઢું દલીલોથી ભરેલું હશે.