Job 23:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારે જાણવું છે ઈશ્વર મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. અને તે મને જે કહેત તે હું સમજત.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે મને કેવા શબ્દોમાં ઉત્તર આપે છે તેની ખબર પડત, અને તે શું કહે છે તેની સમજ પડત.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમના ઉત્તરમાં જે શબ્દો તે મને કહેત તે હું જાણી લેત, અને તે મને જે કહેત તે હું સમજત.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારે જાણવું છે, દેવ મારી દલીલોના જવાબ કેવી રીતે આપે છે. મારે દેવના જવાબો સમજવા છે.