Job 23:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જુઓ, હું પૂર્વમાં જાઉં છું, પણ તે ત્યાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું, પણ હું તેમને જોઈ શકતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મેં પૂર્વમાં તેમની તપાસ કરી, પણ ઈશ્વર ત્યાં નથી, પશ્ર્વિમમાં ગયો, પણ તેમનો અણસાર મળ્યો નથી;
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું આગળ જાઉં છું, પણ તે [ત્યાં] નથી; અને પાછળ [જાઉં છું], પણ હું તેમને જોઈ શકતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પણ હું પૂર્વમાં આગળ વધું છું અને એ ક્યાંય જડતાં નથી. હું પશ્ચિમમાં જોઉં છું અને એ ક્યાંય નજરે પડતા નથી.