Job 23:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ડાબે હાથે તે કામ કરે છે ત્યારે હું તેમને નિહાળી શકતો નથી. જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે હું તેમને જોઈ શકતો નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉત્તરમાં શોધું, તોપણ તે ત્યાં દેખાતા નથી; દક્ષિણમાં ફરી વળું પણ તે મને જડતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ડાબે હાથે તે કામ કરે છે, ત્યારે હું તેમને નિહાળી‍ શકતો નથી; જમણે હાથે તે એવા ગુપ્ત રહે છે કે, હું તેમને જોઈ શકતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે દેવ ઉત્તરમાં કામ કરે છે તે ત્યાં દેખાતા નથી. જ્યારે દેવ દક્ષિણ તરફ ફરે છે તે ત્યાં પણ દેખાતા નથી.