Job 24:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અનાવૃષ્ટિ તથા ગરમી બરફના પાણીને શોષી લે છે; તેમ શેઓલ પાપીઓને શોષી લે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ ગરમી અને અનાવૃષ્ટિમાં બરફનાં પાણી પણ શોષાઈ જાય છે, તેમ મૃત્યુલોક શેઓલ પાપીઓને ગળી જાય છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુકવણું તથા ઉષ્ણતા બરફના પાણીને શોષી લે છે. [એવી રીતે] શેઓલ પાપી [ઓને શોષી લે છે].
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અનાવૃષ્ટિ તથા ગરમીમાં બરફ ઓગળી જાય છે તેમ મૃત્યુ પાપીઓનો નાશ કરે છે.