Job 26:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે કોની મદદથી આ શબ્દો બોલ્યા છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?''
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ કોની સહાયથી તમે આ શબ્દો ઉચ્ચાર્યા? અને તમારી વાત માટે ક્યાંથી પ્રેરણા મળી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં કોને આ શબ્દો કહ્યા છે? અને કોનો શ્વાસ તારામાંથી નિકળ્યો?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમે કોની મદદથી બોલો છો? તમને કોના આત્માએ પ્રેરણા આપી છે?”