Job 26:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર ચંદ્રના મુખને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પૂનમના ચંદ્ર પર ધુંઘટ નાખે છે,અને વાદળો વડે ચંદ્રના મુખને ઢાંકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે પોતાના રાજ્યાસનને ઢાંકી દે છે, અને તે પર પોતાનું વાદળ પ્રસારે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે.