Job 27:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વશક્તિમાનની યોજના હું છુપાવીશ નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તમને ઈશ્વરના સામર્થ્ય વિષે શીખવીશ, સર્વસમર્થની યોજના હું તમારાથી છુપાવીશ નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ; સર્વશક્તિમાનની યોજના હું નહિ છુપાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઇશ્વરની સત્તા વિષે હું તમને શીખવીશ. સર્વસમર્થ દેવની યોજનાઓ હું છુપાવીશ નહિ.