Job 27:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“ઈશ્વર પાસેથી દુષ્ટોને આ પ્રમાણે બદલો મળે છે, અને સર્વસમર્થ પાસેથી જુલમગારો આ વારસો પામે છે:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વર પાસેથી દુષ્ટ માણસનો હિસ્સો, તથા સર્વશક્તિમાન પાસેથી જુલમીઓને મળતો વારસો આ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“દેવ પાસેથી દુષ્ટ માણસનો ભાગ, તથા સર્વસમર્થ દેવ પાસેથી દુષ્ટોને મળતો વારસો આ છે