Job 27:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નિશ્ચે મારા હોઠ અન્યાયની વાત નહિ કરે; મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં સુધી મારા હોઠ જૂઠાણું ઉચ્ચારશે નહિ, અને મારી જીભ કપટનો હરફ પણ ઉચ્ચારશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નિશ્ચે મારા હોઠથી હું અસત્ય નહિ બોલું, અને મારી જીભથી ઠગાઈનો ઉચ્ચાર પણ નહિ કરું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જૂઠી બાબત મારા હોઠ પર નહિ આવે, મારી જીભ અસત્ય નહિ ઉચ્ચારે.