Job 28:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે ખડકોમાંથી ભોંયરાઓ ખોદી કાઢે છે, અને તેમની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જુએ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખડકો કોતરીને તેઓ ભોંયરાં બનાવે છે અને તેમની આંખો મૂલ્યવાન રત્નો નિહાળે છે. તેઓ નદીઓનાં ઉગમસ્થાનો પણ શોધી કાઢે છે અને છુપાયેલી વસ્તુઓને પ્રકાશમાં લાવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે ખડકોમાંથી નાળાં ખોદી કાઢે છે; અને તેની આંખ દરેક મૂલ્યવાન વસ્તુને જોઈ લે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ ખડકોમાં ભોંયરાઓ ખોદી અને બધા ખડકોના ખજાનાઓ જુએ છે.