Job 28:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરંતુ તમને બુદ્ધિ ક્યાંથી મળે? અને સમજશકિતનું સ્થળ ક્યાં છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરંતુ જ્ઞાન! તે ક્યાંથી જડે, અને સમજશક્તિ ક્યાંથી પ્રાપ્ત થાય?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ જ્ઞાન ક્યાંથી મળે? અને બુદ્ધિનું સ્થળ ક્યાં છે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“પરંતુ તમને જ્ઞાન ક્યાંથી મળે? સમજશકિત ક્યાં મળી શકે?